નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વારા વેડીંગ સિનેમેટોગ્રાફી અંગે વર્કશોપ

જામનગર તા. ૧૩ઃ જામનગરની પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વારા વેડીંગ સિનેમેટોગ્રાફી અંગે વર્કશોપનું આયોજન તા.  ર૯/૬ થી તા. ૧/૭ સુધી  હોટલ રીજન્સી, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ગૌતમ વરિયા દ્વારા વેડીંગ સિનેમેટોગ્રાફી અને પ્રીવેડ શૂટ અંગે બેઝિક નોલેજ અને માર્ગદર્શન આપવામાં આવશે. રજિસ્ટ્રેશન તથા વધુ વિગત માટે મુકેશ સોલંકી મો. ૯૮રપ૩ ૪૩૮૦૪ અથવા ઋષિ જોષી મો. ૯૮૯૮૬ ૭પ૭૬૧ નો સંપર્ક કરવા સેક્રેટરી ઋષિકેશ જોષીએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00