૭૬ કાલાવાડ ૧૧.૦૬%, ૭૭ જામનગર ગ્રામ્ય ૮.૨%, ૭૮ જામનગર ઉતર ૬.૯૮%, ૭૯ જામનગર દક્ષિણ ૭.૮૧%, ૮૦ જામજોધપુર ૬.૩%, ૮૧ ખંભાળિયા ૫%, ૮૨ દ્વારકા ૫.૭%

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે કચેરીમાં પાંચ કરતા વધુ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ

જામનગર તા. ૧પઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન તા. ર૩.૪.ર૦૧૯ ના થનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જશે. એ માટે ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ એકજાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ તમામ પ્રકારના સરકારી/અર્ધસરકારી કર્મચારીઓ/અધિકારીઓ બાકાત રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કરી જણાવ્યું છે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription