ફુડ સેફટીની જોગવાઈઓની જામનગરમાં અમલવારી કરવામાં આવે છે? ચેકીંગ થાય છે?

જામનગર તા. ૧૨ઃ જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા સંબંધિત વિગતો જાહેર અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવી છે.

જામનગરના જીજ્ઞેશ મુંગરાએ આ વિગતો માંગી તેમાં ખાદ્ય ઉત્પાદન સ્થળ ઉપર ફુડ સેફટીની જોગવાઈની જામનગરમાં અમલવારી કરવામાં આવે છે?  ફૂડ તૈયાર કરતી વ્યક્તિને કોઈ રોગ છે કે કેમ? તે અંગે સર્ટીફીકેટ લેવાનું હોય છે? ફૂડની દુકાનદારે ક્યા-ક્યા પ્રકારના લાયસન્સ લેવાના રહે છે? આ સ્થળે ફાયર સેફટી બાબતે નિયમ શું છે? ફુડ સેફટી અંગે કાયદા મુજબ ચેકીંગ કરવામાં આવે છે? આ સહિતના અનેક મુદ્દા સંબંધિત માહિતી માંગવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit