ફિઝિયોથેરાપીનો નિઃશુલ્ક કેમ્પ

જામનગર તા. ૮ઃ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ તા. ૯/૧૧ ના સવારે ૧૦ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, અકબરશા ચોક, કાલાવડના નાકા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સાંધા, ગોઠણ અને સ્નાયુના દુઃખાવા, મણકાનો ઘસારો, ગાદી ખસી જવી, સાયટિકા, હાથ-પગ તથા મોઢાનો લકવા વિગેરે દર્દોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. ડો. ભાવિન શાહ આ કેમ્પમાં સેવા આપશે. જરૃરિયાતમંદોને લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription