હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

જોગવડમાંથી જુગાર ઝડપાયોઃ પાંચની ધરપકડ

જામનગર તા.૧૬ ઃ જામનગરના જોગવડ ગામ પાસેથી ગઈકાલે પોલીસે પાંચ શખ્સોને ગંજીપાનાનો જુગાર રમતા પકડી પાડયા છે.

જામનગરર-ખંભાળિયા માર્ગ પર આવેલા જોગવડ ગામના આગળના વિસ્તારમાં રાણી સીમ પાસેના આરાધના ગેસ નજીક ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના કૂટી રહ્યા હોવાની બાતમી મળતા મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી નાથાભાઈ ભીખાભાઈ સંધિયા, માલુભાઈ કેશવભાઈ સરઠિયા, સતિષ રાજવીરભાઈ બાટી, નિરજ બળદેવભાઈ પટેલ, રામાભાઈ ભાયાભાઈ ભરવાડ નામના પાંચ શખ્સો તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૨૩૦૦ રોકડા કબજે કરી પાંચેય શખ્સો સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00