ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

પસંદગી મેળો

જામનગર તા. ૧૬ઃ સૌરાષ્ટ્ર પાટીદાર પટેલ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં વસતા અને ભાવનગર જિલ્લાના વતની હોય તેવા પટેલ સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓએ તેમનો કલર ફોટો અને બાયોડેટા ટપાલ અથવા કુરિયરથી તા. ૩૦ સુધીમાં 'વંદે માતરમ્' બંગલો, યુનિવર્સિટી મેઈન રોડ, પંચાયતનગર ચોક, ચંદ્રમૌલી મંદિર પાછળ, રાજકોટમાં પહોંચાડવાનો રહેશે. પસંદગી મેળામાં ઓછા તથા વધુ અભ્યાસ કરનાર, અપરિણીત, રિમેરેજ અને દિવ્યાંગો પણ ભાગ લઈ શકશે. આ અંગે વધુ વિગત મેળવવા મો. ૯૭ર૭૩ ૭પ૩૬૧ નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00