પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવત્રુ ઘટનાર આરોપી મોહમ્મ રફીકની કરાઈ ધરપકડ / બેંકો બંધ કરી શકે છે તમામ ફ્રી સર્વીસ બંધઃ ઝીરો બેલેન્સ, એટીએમ, ચેક પર લેવાશે ચાર્જ / અફઘાનિસ્તાનમાં તાલીબાનોના બે અલગ-અલગ જગ્યાએ હુમલાઃ ૧૪ સૈનિકો-પોલીસમેનોના નિપજયાં મૃત્યુ /

જામજોધ૫ુર નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.૭માં ૧૧ ઉમેદવારો મેદાનમાં

જામજોધ૫ુર તા. ૧૩ઃ જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૭માં ૧૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

આ વિસ્તારમાં દેવીપૂજક, રબારી સમાજ, દલિત સમાજના મતોનું પ્રભુત્વ છે.

આ વોર્ડમાં ૧૧ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. વોર્ડ નં.૭માં અલીભાઈ સુમારભાઈ સફિયા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અહીં વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જોવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00