વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ખંભાળીયાઃ આરટીઓ દ્વારા ચેકીંગઃ ઓવરલોડ તથા અન્ય કેસમાં બે લાખનો દંડ

જામનગર તા. ૧૦ઃ દેવભૂમિ જિલ્લા આર.ટી.ઓ કચેરીના મુખ્ય અધિકારી ચિરાગ નહેરા, આર.ટી.ઓ. ઈન્સપેક્ટર આર.આર. ગજ્જર તથા ઈન્સપેક્ટર એસ.કે.કોડીયાતર દ્વારા ખંભાળીયા દ્વારકા હાઈવે પર ચેકીંગ કર્યું હતું. ૧૬ ટ્રકોને ઓવરલોડ સાથે તથા અન્ય આઠ અન્ય કેસોમાં મળીને કુલ ૨૪ કેસો કર્યા હતા, અને સ્થળ ઉપર જ બે લાખ રૃપિયા જેટલો દંડ વસૂલ કરાયો હતો. અન્ય વાહન ચાલકો સામે કાગળોની કાર્યવાહી થઈ હતી.

આર.ટી.ઓ. અધિકારી નહેરાએ જણાવ્યું હતું કે, આ ચેકીંગ પ્રક્રિયા નિયમિત રીતે ચાલુ રહેશે અને ઓવરલોડ અંગે તથા અન્ય કેસો અંગે કામગીરી કરાશે. જરૃર પડ્યે દંડાત્મક કાર્યવાહી, વાહન ડીટેન જેવી કામગીરી પણ કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription