કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ડ્રગ્સ પ્રકરણનો રિમાન્ડ પર રહેલો આરોપી જેલ હવાલે

ખંભાળિયા તા.૧૧ઃ ખંભાળિયાના સલાયા પાસેથી ઝડપાયેલા ડ્રગ્સના પ્રકરણમાં રિમાન્ડ પર રહેલા આરોપીને અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યાે છે.

ખંભાળિયા નજીકના સલાયા પાસેથી એટીએસે રૃા.૧પ કરોડના હેરોઈનના જથ્થા સાથે સલાયા તથા માંડવીના શખ્સની ધરપકડ કર્યા પછી અર્શદ ઉર્ફે રાજુ દુબઈ નામના શખ્સની ધરપકડ કરી તેને સાત દિવસના રિમાન્ડ પર લીધો હતો. આ આરોપીની રિમાન્ડ પૂર્ણ થતા અદાલતે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યાે છે.

આ પ્રકરણમાં હેરોઈનનો જથ્થો સપ્લાય કરવામાં સંડોવાયેલા કેટલાક શખ્સોને પકડી પાડવા માટે એટીએસ દ્વારા સાણસા વ્યૂહ ગોઠવવામાં આવ્યો છે. તાજેતરમાં જ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ દ્વારકા જિલ્લાની મુલાકાત આવ્યા હતા ત્યારે તેઓએ ડ્રગ્સના ગુન્હામાં સંડોવાયેલા શખ્સો સામે કડક કામગીરી કરવા સૂચના પણ આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription