નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

યોગ અભ્યાસક્રમનું ૫રિણામ જાહેર

જામનગર તા. ૧૩ઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-૨૦૧૮માં લેવાયેલ બી.એન.વાય. એસ.ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફાઈનલ યર, ડિપ્લોમા ઈન નેચરોપેથી યોગ (આયુ.) તથા પી.જી.ડી.વાય.એન.(આયુ.) (ન્યુ પેર્ટન)ની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બી.એન.વાય.એસ. ફર્સ્ટ યર (ન્યુ)નું ૯૮.૯૫%, (ઓલ્ડ)નું ૬૦% બી.એન.વાય.એસ. સેકન્ડ યરનું ૪૨.૮૬%, બી.એન.વાય.એસ. થર્ડ યરનું ૮૦%  તથા બી.એન.વાય.એસ.  ફાઈનલ યરનું ૧૦૦% તેમજ ડિપ્લોમા ઈન નેચરોપેથી યોગ (આયુર્વેદ)નું ૩૩.૩૩% અને પી.જી.ડી.વાય.એન.(આયુ.) (ન્યુ પેર્ટન)નું ૮૦%  પરિણામ જાહેર થયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00