પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

ગાયે હડફેટે લેતા મહિલાને ફ્રેક્ચર

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. એક વૃદ્ધાને ગાયએ હડફેટે લેતા તેમને ફ્રેક્ચર થઈ જવા પામ્યું છે.

જામનગરમાં નિલ કમલ સોસાયટીમાં રહેતા માલીબેન રણમલભાઈ નામના ૭૦ વર્ષના વૃદ્ધા શાક લેવા જતા હતાં ત્યારે ગાયએ તેમને હડફેટે લેતા હાથમાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું. તુરંતજ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.

આ વૃદ્ધ મહિલાને ડાયાબિટીસ, બીપીની બીમારી પણ હોય, ઓપરેશન સિવાય તેનું તૂટેલું હાડકું જોડાય તેમ નથી. આમ જામનગરમાં રસ્તે રઝળતા ઢોર નગરજનો માટે જવીલેણ સાબિત થઈ રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00