લલિત મોદી અને વિજય માલ્યાને ભારત લાવવાના પ્રયાસમાં કેટલો થયો ખર્ચ...? સીબીઆઈ મૌન / રાજકોટ જનરલ બોર્ડ તોફાનીઃ મેયર અને કમિશ્નર પર લોલીપોપના ઘા / ગુજરાત બજેટમાં ખેડૂતોને મળશે ઝીરો ટકા વ્યાજે લોનઃ ૬૭૫૫ કરોડનું પુરાંત લક્ષી બજેટ

જીઈબી રિટાયર્ડ એમ્પ્લોઈઝ એસો.ના હોદ્દેદારો

જામનગર તા. ૧૩ઃ તાજેતરમાં જી.ઈ.બી. રિટાયર્ડ એપ્લોઈઝ એસોસિએશન-રાજકોટની સાધારણ સભા રાજકોટમાં મળી હતી જેમાં નિવૃત્ત કર્મચારીઓના ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો તથા તેના ન્યાય-નિરાકરણ તેમજ વિવિધ સ્થળોએ રજૂઆતો કરવા અર્થે સદસ્યશ્રીઓની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. જેમાં સર્વશ્રી અશોકભાઈ આર. મહેતા (મહામંત્રી/ખજાનચી, જામનગર), એમ.જી. રાજ્યગુરુ (પ્રમુખશ્રી રાજકોટ), ડી.એમ. અત્રેસા (મંત્રીશ્રી-જામનગર), નારણભાઈ રાઠોડ (સભ્ય, રાજકોટ) અને કે.એસ. મોનાણી (સભ્ય, ભૂજ) વરણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00