આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

બોલો, ૯૯ રૃપિયાની કિંમતનો સ્માર્ટ ફોન...!

બેંગ્લોર તા. ૧૮ઃ તમને એ જાણીને નવાઈ લાગશે કે બેંગ્લોરના માધવ રેડ્ડીએ 'નમોટેલ અચ્છે દિન' નામનો જગતનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન ૯૯ રૃપિયામાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં ૪ ઈંચનો ડિસ્પ્લે છે. એ એન્ડ્રોઈડના પ.૧ લોલીપોપ વર્ઝન પર ચાલશે. એમાં ૧.૩ ગીગાહર્ટઝનું ક્વોડકોર પ્રોસેસર છે અને ૧ ગીગાબાઈટની રેન્ડમ એક્સેસ મેમરી છે. આ ફોનમાં ૪ ગીગાબાઈટની ઈન્ટરનલ મેમરી છે અને ર મેગા પિક્સલનો કેમેરો છે. આ ફોન મેળવવા એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરવાની સુવિધાની જાહેરાત પણ તેમણે કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00