મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

કોલ્ડ્રીંકની બોટલમાં શરાબ ભરીને લઈ જતા શખ્સની ધરપકડ

જામનગર તા. ૧૧ઃ દ્વારકાના લાલસીંગપુર ગામમાંથી ગઈકાલે કોલ્ડ્રીકની બોટલમાં શરાબ ભરીને જતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

દ્વારકાની લાલસીંગપુર ગામ પાસેથી પોલીસે ગઈકાલે સુરાભાઈ રાણાભાઈ ચાનપા નામના શખ્સની રોકાવી તેના કબજામાંથી કોલ્ડ્રીકની બોટલ ઝબ્બે લઈ ચકાસણી કરતા તેમાં અંગ્રેજી શરાબ ભરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ શખ્સની પોલીસે અટકાયત કરી એક મોબાઈલ ઝબ્બે લીધો છે. પ્રાથમિક પુછપરછમાં આ શખ્સે ભીમરાણાના મહાવીર જયેન્દ્રસિંહ પાસેથી બોટલ લીધી હોવાનું કબુલ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription