વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ભીડભંજન પાસે થયેલા જીવલેણ હુમલાના આરોપીઓના જામીન મંજૂર

જામનગર તા. ૧૫ઃ જામનગરના ભીડભંજન મહાદેવ મંદિરની પાછળ આવેલા એક મંદિર પાસે એક ટોળાએ બે વ્યક્તિઓ પર કરેલા જીવલેણ હુમલાના ગુન્હામાં મુખ્ય આરોપી સહિત ૧૧ની જામીન મુક્તિ થઈ છે.

જામનગરના ભીડભંજન મહાદેવ મંદિર પાછળ આવેલા એક મંદિરમાં ગઈ તા. ૩-ર-૧૯ ના રાત્રે ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે ત્યાં ધસી આવેલા અલુ પટેલ ઉર્ફે અલુ સુલેમાન આંબલીયા તથા અન્ય ૧૧ જેટલા શખ્સોએ પૈસાની ઉઘરાણીના મામલે ઝઘડો કરી ત્યાં હાજર રહેલા ગુલાબગીરી માતાજી, દેવેન્દ્રસિંહ ધીરૃભા જાડેજા, ગંભીરસિંહ નટુભા વિગેરે પર હુમલો કર ગંભીરસિંહ, લાલદાસને પેટમાં છરી તેમજ સોડા બોટલ વડે માથામાં ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ હાથ ધરી હતી.

ત્યાર પછી ઝડપાયેલા આરોપીઓ જેલ હવાલે થયા હતાં. જ્યાંથી તેઓએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તમામ આરોપીઓને જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, આર.આર. નાખવા રોકાયાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription