નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

રામેશ્વરમ્-ઓખા ટ્રેનમાં વધારાનો એસી કોચ જોડાશે

જામનગર તા. ૧૩ઃ ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા વધારવાના હેતુથી તેમજ ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને રામેશ્વરમ્-ઓખા ટ્રેનમાં એક સ્લિપર કોચ ઘટાડીને તેના સ્થાને થર્ડ એસીનો એક કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર ૧૭૬૩૩ અને ૧૬૭૩૪ રામેશ્વરમ્-ઓખા-એક્સપ્રેસના ટ્રેનમાં તા. રર જૂન સુધી રામેશ્વરમ્થી તથા તા. ર૬ જૂન સુધી ઓખાથી આ થર્ડ એસી કોચ વધારાનો લગાવવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00