હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

દ્વારકામાં ડો. આંબેડકરની જન્મજયંતીની ઉજવણી

દ્વારકા તા. ૧૬ઃ બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમાને જિલ્લા તથા શહેરના અગ્રણીઓ તથા અધિકારી-પદાધિકારીઓ દ્વારા હાર પહેરાવ્યા હતાં. ત્યારપછી અનુ. જાતિની વિશાળ જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિય દલિત સમાજના અગ્રણીઓમાં પ્રમુખ મીરાબેન દંડેચા, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતુભા માણેક, પાલિકા સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અન્ય ન.પા. સદસ્યો તથા દલિત સમાજના મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પહેલાં ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતીની દ્વારકામાં અનુસૂચિત જાતિ-ઓખામંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બહુજન હિતાય બહુજન સુખાયની વિચારધારા સાથે આયોજીત બહુજન સમાજના લોકોની વિશાળ ભીમજ્યોત રેલીમાં દલિત સમુદાયની હજારોની મેદનીએ સવારે ૯ વાગ્યાથી જુની નગરપાલિકાએથી શહેરના માર્ગો પર ફરી નગરપાલિકા પાસેના આંબેડકર પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00