વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગરમાં આયુર્વેદ સ્વાસ્થ્ય મેળો

જામનગર તા. ૧પઃ જામનગરના ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં તા. ર૩ અને ર૪ માર્ચ, ર૦૧૯ ના સવારે ૯ થી બપોરના ૧ અને સાંજે ૪ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આઈપીજીટી એન્ડ આરએ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નિદર્શન અને ઔષધિય વનસ્પતિઓ, તંદુરસ્ત પીણા, નિઃશુલ્ક આરોગ્ય તપાસ, પ્રદર્શન પ્રકૃતિ પરીક્ષા, ડાયાબિટીસ, બી.પી.ની તપાસ કરવામાં આવશે તથા યોગ, ઓડિયો વિઝ્યુઅલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ મેળામાં આયુર્વેદિક નિષ્ણાતો દ્વારા સ્વાસ્થ્ય  જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપશે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription