સાધના મંદિર ગીતા વિદ્યાલયમાં ગુરૃપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

જામનગર તા. ૧રઃ સાધના મંદિર ગીતા વિદ્યાલયમાં તા. ૧૬-૭-ર૦૧૯, મંગળવારે સાંજે ૬.૦૦ કલાકે ગુરૃપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે. ગુરૃપૂજન, ગુરૃવંદના, ગીતાજીના અધ્યાય પછી બાળકોને પુરસ્કારો આપવામાં આવશે. કાર્યક્રમના અંતે દિવ્ય સંકીર્તન કરવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit