અમેરિકામાં અમેરિકન ૫ોલીસ પણ ગુજરાતીઓ સાથે ઘૂમી ગરબેઃ વિડીયો થયો વાયરલ / ચીનની નવી ચાલઃ દરિયામાં ભારતને ઘેરવાની વધુ એક કોશિશ / અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગઃ ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે / અમિત શાહનો ગોવામાં ખેલઃ કોંગ્રેસના ર ધારાસભ્યો ભાજપમાં જોડાયા /

જામનગર મહાનગર પાલિકા દ્વારા વધુ ચાર મિલકતો સીલ

જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરા વસુલાત ઝુંબેશ અન્વયે આજે વધુ ચાર મિલકતો સીલ કરવામાં આવી હતી.

મિલકત વેરો ભરપાઈ નહીં કરનારા આસામીઓ ગોહિલ રમેશકુમાર(રૃા. ૨૯,૫૦૦), ગિરીશભાઈ જ્ઞાનીશ્વરા (૨૨,૨૬૦), રમેશચંદ્ર વી. ઠકરાર (૨૨,૨૪૮) અને સુરેશ લખટીયા (૨૨,૨૪૦) ની મિલકત સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણ આસામીઓએ રૃા.૭૧,૬૦૯ ની મિલકત વેરાની રકમ સ્થળ ઉપર જ ભરપાઈ કરી આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00