કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ખીજડિયા બાયપાસ પાસેથી અડધા લાખની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગર તા. ૧૧ઃ જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી એલસીબીએ મોરબીના એક શખ્સને રૃા.અડધા લાખની કિંમતની પિસ્તોલ સાથે પકડી પાડયો છે.

જામનગરના ખીજડિયા બાયપાસ પાસે ગઈકાલે એક શખ્સ ઉભો હોવાની અને તેની પાસે પિસ્તોલ હોવાની બાતમી એલસીબીના રઘુભા, કમલેશ ગરસર તથા નિર્મળસિંહને મળતા પીઆઈ આર.એ. ડોડિયાના વડપણ હેઠળ એલસીબીનો કાફલો ખીજડિયા બાયપાસ ધસી ગયો હતો.

આ સ્થળેથી મોરબીના સનાળા બાયપાસ પાસે તુલસી પાર્ક સોસાયટીમાં રહેતો રાજુ કાળાભાઈ ઝાલા નામનો શખ્સ મળી આવ્યો હતો. એલસીબીએ તેની તલાશી લેતા તેના કબજામાંથી રૃા.અડધા લાખની કિંમતની પિસ્તોલ મળી આવી હતી. એલસીબીએ આ શખ્સની પૂછપરછ કરતા તેણે ઉપરોકત હથિયાર મોરબીના મયુદ્દીન યુસુબ ચાકી ઉર્ફે મોહિન પાસેથી લીધું હોવાની કબૂલાત આપી છે. એએસઆઈ વસરામભાઈ આહિરે આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription