દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

આરટીઈ હેઠળ પ્રવેશ આપ્યા પછી શાળામાંથી કાઢી મૂકવા અંગે રાવ

જામનગર તા. ૧૧ઃ જામનગરના ખીમજીભાઈ કાનજીભાઈ પરમારે જિલ્લા શિક્ષણાધિકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સંસ્કાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં તેમના પુત્ર સાહીલને આરટીઈ હેઠળ પ્રવેશ આપ્યા પછી બે દિવસમાં જ શાળામાંથી કાઢી મૂકવામાં આવેલ છે. આ શાળાના અધિકારીઓના મનસ્વી વર્તન અંગે તપાસ કરી પગલાં લેવા તેમણે માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00