દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

પથરીના રોગ માટે નિઃશુલ્ક નિદાન-કેમ્પ

જામનગર તા. ૧૦ઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાં આવેલ આઈ.પી.જી.ટી. એન્ડ આર.એ. હોસ્પિટલ, શલ્ય વિભાગ, રૃમ નં. ૧, ઓપીડી બ્લોક, રિલાયન્સ સુપર મોલ સામે તા. ર૦-૦૮-ર૦૧૮ અને તા. ર૧-૮-ર૦૧૮ ના સવારે ૯ થી ૧ર.૩૦ કલાક સુધી અને સાંજે ૪ થી ૬ કલાક સુધી પથરીની સારવાર માટેનો વિનામૂલ્યે નિદાન-ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00