નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

શેરહોલ્ડર્સ એસો. ની સામાન્ય સભા

જામનગર તા. ૧૩ઃ જામનગર શેર હોલ્ડર્સ એસોસિએશનની ૩૩મી વાર્ષિક સામાન્ય સભા તા. ૧૭-૬ ના સવારે ૧૦.૩૦ વાગ્યે સંસ્થાના હોલમાં યોજવામાં આવી છે. સભા પૂર્ણ થયા પછી સભ્યશ્રીઓ માટે ભોજન સમારંભ બપોરે ૧ર થી ૧.૩૦ વાગ્યા દરમિયાન દયાશંકર બ્રહ્મપુરીની વાડી, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. સર્વે સભ્યોને આ કાર્યક્રમમાં હાજર રહેવા પ્રમુખએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00