જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

જામનગરમાં મસીના ઉપદ્રવથી લોકો ભારે પરેશાનઃ તંત્ર લાચાર

જામનગર તા.૧૨ ઃ જામનગરમાં મસીનો ઉપદ્રવ વધતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ખાસ કરીને સ્કૂટર, બાઈક ચાલકો ત્રાસી ગયા છે. બીજી તરફ એવી માગણી ઉઠવા પામી છે કે ફોગીંગ મશીનનો ઉપયોગ કરવાની જરૃર છે. જો કે તંત્ર એમ કહે છે કે, મશીનનો ઉપયોગ અલ્પ ફાયદાકારક સાબિત થાય તેમ છે.

જામનગરમાં દર વર્ષ શિયાળામાં મસીનું આક્રમણ થાય છે. પરિણામે ટુ વ્હીલર વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી છે. હાલમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી મસીનો ભારે ઉપદ્રવ જોવા મળતા વાહનચાલકોની હાલાત ભારે કફોડી બની રહી છે. લોકો એવી માગણી કરી રહ્યા છે કે, મહાનગર પાલિકાએ ફોગીંગ મશીનનો ઉપયોગ કરવો જોઈએ.

જો કે તંત્ર એમ કહે છે કે આવડા મોટા શહેરમાં ફોગીંગ મશીનનો ઉપયોગ અલ્પ ફાયદાકારક સાબિત થાય તેમ છે.

બાકી આવો ઉપદ્રવ ચાર-પાંચ દિવસ સુધી જ રહેતો હોય આ પછી આપોઆપ મસી અદૃશ્ય થઈ જાય છે. એટલે કે હવે નગરજનોએ સમય પસાર કર્યા સિવાય તકલીફ ભોગવવા સિવાય વિકલ્પ નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription