ચાઈનીઝ દોરી ઝડપાઈ

જામનગર તા. ૧૩ઃ કાલાવડના નિકાવા ગામમાં આવેલી મહમદઅલી અસગરઅલી હિરાણીની દુકાનમાં ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસે ચકાસણી કરતા ત્યાંથી પ્રતિબંધિત કરવામાં આવેલી ચાઈનીઝ દોરીની ફીરકી મળી આવતા તે દુકાનદાર સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit