અમેરિકામાં અમેરિકન ૫ોલીસ પણ ગુજરાતીઓ સાથે ઘૂમી ગરબેઃ વિડીયો થયો વાયરલ / ચીનની નવી ચાલઃ દરિયામાં ભારતને ઘેરવાની વધુ એક કોશિશ / અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગઃ ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે / અમિત શાહનો ગોવામાં ખેલઃ કોંગ્રેસના ર ધારાસભ્યો ભાજપમાં જોડાયા /

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર-જામનગરમાં વિનામૂલ્યે તાલીમ સાથે રોજગારી તક

જામનગર તા. ૧૦ઃ પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર જામનગરમાં સરકાર માન્ય ટૂંકા ગાળાની વિનામૂલ્યે ટ્રેનિંગ સાથે રોજગારીની તક આપવામાં આવે છે, જેમાં ૧૮ થી ૩પ વર્ષના યુવાનો-યુવતીઓ જેઓ આ વિનામૂલ્યે ટ્રેનિંગ કોર્ષનો લાભ લઈ કમાવાની તક ઝડપી પગભર થવા માગતા હોય તેઓને હેન્ડ એમ્બ્રોડરી, હોમ એપલાયનસીસ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઈન્વેટરી ક્લાર્ક, સોલર પેનલ ઈન્સ્ટોલેસન ટેકનિશિયન અને ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન જેવા કોર્ષ અંતર્ગત ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ ટ્રેનિંગ પછી સરકાર માન્ય સર્ટીફિકેટ સાથે રોજગારીની તક આપવામાં આવે છે. મર્યાદિત સંખ્યામાં એડમિશન લેવાના હોય, વહેલા તે પહેલાના ધોરણે 'પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર', જામનગર ગોકુલ હીરો શો-રૃમ ઉપર, પવનચક્કી સર્કલ પાસે, રણજીતસાગર રોડ-જામનગરનો રૃબરૃ અથવા મો. ૭૪૮૭૦ ૭૬ર૪૬, ૯૯૯૮૪ ર૭૯૧પ નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00