આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ધો.૧રમાં ઈતિહાસનું પેપર લેવાયુંઃ કોઈ ગેરરીતિ નહીં

જામનગર તા.૧૩ ઃ જામનગરમાં ચાલી રહેલી ધો.૧૦, ૧રની પરીક્ષામાં આજે સવારે ધો.૧૨માં સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ વિષયનું પેપર લેવાયું હતું.

આજના પેપરમાં કુલ ૭૭૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૩૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે એકપણ ગેરરીતિનો કેસ નોંધાયો ન હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00