વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જોડિયામાં વૃક્ષારોપણ પછી જાળવણીના અભાવે રોપાઓ ઉછેર પામ્યા નહીંઃ અભિયાન નિષ્ફળ

જોડિયા તા. ૧૦ઃ રાજકોટના માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણાં વરસોથી વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. જોડિયામાં બે-ત્રણ વરસ અગાઉ આ ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર, રામવાડી, જલારામ સોસાયટીમાં બસ્સો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના પર 'ટ્રો-ગાર્ડ' પણ મૂકવામાં આવ્યા હતાં.

પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ અને નિષ્ક્રિયતાના  કારણે આ તમામ રોપાઓનો ઉછેર થયો નથી અને માનવ મંદિર ટ્રસ્ટના વૃક્ષારોપણને નિષ્ફળતા મળી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription