પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની આવતીકાલે ચૂંટણી

ખંભાળીયા તા. ૧૩ઃ ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયા તથા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસની મુદ્દત પૂર થતી હોવાથી તા. ૧૪-૬-ર૦૧૮ ના રોજ નવા અઢી વર્ષ માટે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે.

ખંભાળીયા નાયબ કલેક્ટર ડી.સી. જોશીના અધ્યક્ષસ્થાને પાલિકા હોલમાં ખંભાળીયા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી સવારે ૧૧ વાગ્યે યોજાશે. અઢી વર્ષ માટે નિયુક્ત થનાર આ બન્ને પદો બિન અનામત છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ કાળુભાઈ એન. ચાવડાએ જણાવ્યું હતું કે, જે નામોની દરખાસ્ત બન્ને હોદ્દેદારો માટે આવેલી તે પ્રમાણેના નામો પક્ષના હાઈકમાન્ડને મોકલાયા છે. આ નામોમાંથી પસંદગી થયા પછી બંધ કવરમાં સદસ્યોને વ્હીપ આપવામાં આવતાં જે મુજબ મતદાન થશે.

જો કે, હાલ પાલિકામાં ર૭ માંથી બહુમતિ ૧૯ સદસ્યો ભાજપ પાસે હોય, ફરી અઢી વર્ષ માટે પણ ભાજપનું શાસન આવે તે પાકું છે, ત્યારે આવતીકાલે કોને પ્રમુખ/ઉપપ્રમુખની લોટરી લાગે છે તે બાબતે અનેક અટકળો ચાલી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription