ભાવિકો ભગવાનને શ્રદ્ધાપૂર્વક ધરાવશે શેરડી

આજે શહેરમાં ઠેરઠેર શેરડીના વિતરકો જોવા મળી રહ્યા છે અને શેરડીના પુરા લઈને જઈ રહેલા વાહનો પણ નજરે પડે છે. આજે તુલસી વિવાહ-દેવદિવાળીની ઉજવણી થઈ રહી છે, અને સાંજે વિશેષ પૂજા અને દર્શનના કાર્યક્રમો મંદિરો-ઘરોમાં યોજાનાર છે. આજે ભગવાનને શેરડીના સાંઠા ધરાવવાનું ધાર્મિક મહાત્મ્ય હોવાથી ભાવિકો શ્રદ્ધાભપૂર્વક ભગવાનને આજે સાંજે શેરડી ધરાવશે. આ કારણે નગરમાં શેરડીનું માર્કેટ ધમધમી રહ્યું છે અને ઠેર-ઠેર શેરડીના વિતરકો જોવા મળી રહ્યા છે.                               (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit