હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાર સહાયતા કેન્દ્રો બંધ રહેશે

દેવભૂમિ દ્વારકા તા. ૧૬ઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ર૦૧૮ દરમિયાન નવા નોંધાયેલ મતદારોને ઓળખકાર્ડના નંબર એરોનેટ મારફત ફાળવવાના હોવાથી તા. ૧૬.૪.ર૦૧૮ થી તા. પ.પ.ર૦૧૮ દરમિયાન તમામ મતદાર સહાયતા કેન્દ્રોએ મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવાની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી તા. ૧૬.૪.ર૦૧૮ થી તા. પ.પ.ર૦૧૮ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓએ હાલમાં કાર્યરત 'મતદાર સહાયતા કેન્દ્રો'ની કામગીરી બંધ રહેશે. જેની નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00