ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

નપાણિયા-ખીજડિયાની સીમમાંથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ સાંપડયો

જામનગર તા.૧૬ ઃ કાલાવડના નપાણિયા-ખીજડિયા ગામની સીમમાંથી ગઈકાલે એક અજાણ્યા પ્રૌઢનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ સાંપડયો છે. પોલીસે તેને પી.એમ. માટે ખસેડયો છે.

કાલાવડ તાલુકાના નપાણિયા-ખીજડિયા ગામની સીમમાંથી ગઈકાલે સવારે વર્ણન પરથી અસ્થિર મગજના લાગતા એક પ્રૌઢ બેભાન જેવી હાલતમાં જોવા મળતા ત્યાંથી પસાર થયેલા પ્રવિણભાઈ વલ્લભભાઈ ફળદુએ પોલીસને જાણ કરી હતી.

જાણના પગલે દોડી આવેલા પોલીસ કાફલાએ તે પ્રૌઢને હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી, પરંતુ તેઓ મૃત હાલતમાં જણાઈ આવ્યા હતા. પીએસઆઈ કોરીંગાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે અને તેના શરીર પર ઈજાના ચિન્હો હોય ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00