પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

લાલપુર આહિર સમાજની વાર્ષિક સાધાર સભામાં હોદ્દેદારોની વરણી

લાલપુર તા. ૧૦ઃ લાલપુર આહિર સમાજની વાર્ષિક સાધારણ સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે પ્રવિણભાઈ કાનાભાઈ વસરા, મંત્રી તરીકે અરશીભાઈ કેશુભાઈ કરંગિયાની વરણી કરવામાં આવી હતી. આ સભામાં સંસદસય પૂનમબેન માડમ તથા હેમતભાઈ ખવા તેમજ લાલપુર તાલુકાના આહિર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription