પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

હૃદયરોગના હુમલાથી મૃત્યુ

જામનગર તા.૧૬ઃ જામનગરના મંગલવાસમાં રહેતા મનસુખભાઈ ડાયાભાઈ પઠાણી નામના બેતાલીસ વર્ષના વાલ્મિકી યુવાન શનિવારે ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામમાં રહેતા પોતાના સંબંધીને ત્યાં ગયા હતા જ્યાં તેઓને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને બેશુદ્ધ હાલતમાં સારવાર  માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. સાગરભાઈ ગોપાલભાઈ વાલ્મિકીએ પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription