આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

મિલકત વેરા વસૂલાત ઝુંબેશમાં મહાપાલિકાએ ચાર દુકાનો સીલ કરી

જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકી વસૂલાત અન્વયે શરૃ કરવામાં આવેલી ઝુંબેશ અન્વયે ચાર મિલકતો સીલ કરવામાં આવી હતી.

ગત્ તા. ૮.૩.ર૦૧૮ ના ખંભાળિયા ધોરીમાર્ગે આવેલ એમ્બિબન્સ એન્ટરપ્રાઈઝ ભાગીદારી પેઢીના શોપ નંબર ૧ ના (રૃા. રપ,૯૬૧), શોપ નંબર-ર (રૃા. ૩૩,૭ર૬) અને શોપ નંબર-૩ ના (રૃા. ૩૪,૪૩ર) તેમજ કનુભાઈ કુંભાભાઈ મકવાણાના ભાડુત રૈયાણી ટાઈલ્સના (રૃા. ૩૧,૧૪૬) ની મિલકતો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. આ સાથે જ સાત મિલકતધારકોએ રૃા. પ,૩૪,૬૯ર ની રકમ સ્થળ ઉપર જ ભરપાઈ કરી આપી હતી. આ કામગીરી આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની સૂચનાથી ટેક્સ ઓફિસર જી.જે. નંદાણિયાના માર્ગદર્શન હેઠળ રીકવરી ટીમના મયુર ટાંક, શક્તિસિંહ ગોહિલ, ચિરાગ માંડલિયા, અભિજીતસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00