દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

શિતલ સ્કૂલમાં સંસ્કૃત સંભાષણ શિબિર

જામનગર તા. ૧૦ઃ જામનગરના શ્રી શિતલ શૈક્ષણિક સંકુલમાં સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા સંસ્કૃત વદતુ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં શાળાના ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને શાળાના શિક્ષિકા કુસુમબેન સોનગરા તરફથી વિદ્યાર્થીઓને દસ દિવસ સુધી સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા શિખવવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં ગીત-વક્તવ્યોની પ્રસ્તુતિ કરી હતી. સમાપન કાર્યક્રમમાં મહિલા કોલેજના સંસ્કૃત વિભાગ હેડ પ્રાધ્યાપક અનિલ દ્વિવેદી તથા સરસ્વતી સ્કૂલના ટ્રસ્ટી રમીતભાઈ ચોવટીયા, હિરેનભાઈ ભટ્ટ, સંસ્કૃત ભારતીના ડો. સુમિત પરમાર, રાજેશભાઈ બારોટ વિગેરે હાજર રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00