આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

વડાપ્રધાન અનિલ અંબાણીની રખેવાળી કરી રહ્યા છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૧૧ઃ ફ્રેન્ચ વેબસાઈટે રાફેલ ડીલ અંગે નવો ધડાકો કર્યા પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે મોદીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવીને રૃપિયા ત્રીસ હજાર કરોડનો ફાયદો કરાવ્યો છે. તેમણે મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનું જણાવી રાફેલ કૌભાંડને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ લગાવીને કડક શબ્દોમાં મોદી સરકારની શાબ્દિક ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે દેશની જનતાના ચોકીદાર હોવાનો દાવો કરતા વડાપ્રધાન ઉદ્યોગપતિની રખેવાળી કરી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00