આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

દ્વારકામાં તોળાતો સ્વાઈનફ્લૂનો ખતરોઃ તંત્ર જાગશે?

દ્વારકા તા. ૧૧ઃ સમગ્ર સૌરષ્ટ્ર ગુજરાતની સાથે દ્વારકા યાત્રાધામમાં પણ સ્વાઈનફ્લૂ નો ખતરો ઉભો થયો છે. અને સરકારી હોસ્પિટલ તથા ખાનગી દવાખાનામાં દ્વારકાવાસીઓ તાવ જેવા અનેક પ્રકારના રોગની દવાઓ લીધી હોવાનું બહાર આવ્યું છે તો બીજી તરફ આ ઝેરી રોગનો સામનો કરવા સફાઈ તંત્ર પાલિકાએ શરૃ કરવું જરૃરી બન્યું છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને જાહેર માર્ગો પર સફાઈની કામગીરી હાથ ધરાય તે જરૃરી છે ખાસ કરીને ઈસ્કોન ગેઈટથી લઈને દ્વારકાધિશમંદિર તથા શાક માર્કેટથી લઈને મંદિર સુધીના માર્ગો પર સફાઈની તાતી જરૃરિયાત વર્તાય રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00