ગુજરાત સરકારને સપ્રિમ કોર્ટનો આદેશઃ બિલ્કીસ બાનોને રૃા. પ૦ લાખ ઘર તથા નોકરી આપો / ૩૦ વર્ષના લાંબા સમયગાળા બાદ લાલકૃષ્ણ અડવાણી સામાન્ય નાગરીક તરીકે કર્યું મતદાન / ધર્મેન્દ્ર-હેમા માલિની બાદ સની દેઓલ પણ જોડાયા ભાજપમાંઃ પંજાબથી ચૂંટણી લડવાની આશંકા

જામનગરમાં ધાબળીયું વાતાવરણ યથાવતઃ મહત્તમ ૩૬.૭ ડીગ્રી તાપમાન

જામનગર તા. ૧૩ઃ જામનગરનાં આકાશમાં વાદળોની આવન-જાવન વચ્ચે ધાબળીયા વાતાવરણ સાથે તેજીલા વાયરાઓનો દોર યથાવત રહ્યો છે. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૯.૭ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહીત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં વરસાદી વાદળોની આવન-જાવનમાં વધારો થયો છે. જામનગરના આકાશમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે તેજીલા વાયરાઓનો દોર યથાવત રહ્યો છે. જામનગરમાં સુસવાટા મારતા અને ઝાપટા બંધ ફૂંકાતા તેજીલા વાયરાઓને કારણે રાહદારીઓ તથા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  જામનગરમાં આજ સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૬.૭ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૯ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ લઘુત્તમ ૪૯ ટકા અને મહત્તમ ૭૬ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની લઘુત્તમ ૩૦ કિ.મી. અને મહત્તમ ૫૦ કિ.મી ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription