સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

૩૫૦૦ પ્લાસ્ટિક કપ કબજે કરી ૧૧ હજારનો વહીવટી ચાર્જ વસુલાયો

જામનગર તા. ૧૧ઃ પ્લાસ્ટિક વપરાશ ઉપર પ્રતિબંધ પછી સતત ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ ચેકીંગ દરમ્યાન પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જામનગરમાં પ્રદુષણ ફેલાવતા પ્લાસ્ટિક વપરાશ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પછી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે.

ગઈકાલે દરબારગઢ, બર્ધન ચોક, લાલબંગલા, ડિફેન્સ કોલોની, ટાઉન હોલ, પંચેશ્વર ટાવર, પટેલ પાર્ક વિસ્તારમાં દુકાનદારોને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ૧૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક તેમજ ૩૫૦૦ પ્લાસ્ટિક કપ કબજે કરવામાં આવ્યા હતાં અને રૃા. ૧૧૪૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00