ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજતા મુખ્ય સચિવ

દેવભૂમિ દ્વારકા તા. ૧૦ઃ ચીફ સેક્રેટરી ગુજરાત સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ર૦૧૮-૧૯ માં અમલમાં મૂકેલા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંગે આપવામાં આવેલ લક્ષ્યાંક સિદ્ધિ અને થયેલા કામગીરી બાબતે તથા ભવિષ્યના આયોજન માર્ગદર્શન હેતુ માટે મુખ્ય સચિવશ્રી અને અધિક મુખ્યસચિવ શીવિપુલ મિશ્રા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓને સંબોધન કરેલ અને આ યોજનામાં યુવાન-યુવતીઓ કૌશલ્ય તાલીમ મેળવે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજનાનું અમલીકરણ થાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00