દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

કિમજોંગે દક્ષિણ કોરિયા તરફ લંબાવ્યો દોસ્તીનો હાથઃ પ્રશંસા કરી

કોરિયા તા. ૧૩ઃ ઉ. કોરિયાના તાનાશાહ કિમ જોંગે દ. કોરિયાની પ્રશંસા કરીને દોસ્તીનો હાથ લંબાવ્યો છે. જ્યારે અમેરિકાએ ચેતવણી આપી છે.

ઉ. કોરિયાના તાનાશાહ કિમ જોંગે દ. કોરિયા તરફ દોસ્તીનો હાથ લંબાવતા આશ્ચર્ય સર્જ્યુ છે. તેમણે કહ્યું છે કે તેઓ દ. કોરિયા સાથે સૂલેહનો માહોલ બનાવવા માંગે છે. ઉ. કોરિયાની સરકારી એજન્સીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. કિમ જોંગે દ. કોરિયાની પ્રશંસા પણ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિમ જોંગની બહેન કિમયો દ. કોરિયામાં ઓલિમ્પિક સ્પર્ધાના ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થઈ હતી. તે પછી કિમ જોંગના નિવેદનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

બીજી તરફ અમેરિકાએ ઉ. કોરિયાની દોસ્તીની ચાલબાજીથી સાવધ રહેવા દ. કોરિયાને ચેતવણી આપી છે. તે પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે ઉ. કોરિયાના પ્રોપાગન્ડાને સફળ નહીં દેવાની વાત કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00