ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

જામનગરની તરૃણીનું વાલીપણામાંથી અપહરણ

જામનગર તા. ૧૩ ઃ જામનગરના એક પરિવારની પંદર ર્વની પુત્રી ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયા પછી તેતીના પિતાએ પોતાની પુત્રીને મૂળ બનાસકાંઠાનો એક શખ્સ લાલચ આપી નસાડી ગયો હોવાની ફરિયાદ કરી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા એક પરિવારની પંદર વર્ષની પુત્રી ગઈ તા.૧૦ની વહેલી સવારે પોતાના ઘરેથી ક્યાંક ગુમ થઈ જતાં હાંફળાફાંફળા બનેલા તેણીના પરિવારે પુત્રીની શોધ શરૃ કરી હતી.

તે દરમ્યાન મૂળ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જાળિયા ગામનો વિષ્ણુ ચેનાજી ચૌહાણ નામનો શખ્સ આ તરૃણીને તેણીના પરિવારના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની જાણ થતા ગઈકાલે આ તરૃણીના પિતાએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ આર.જી. જાડેજાએ આઈપીસી ૩૬૩, ૩૬૬હેઠળ ગુન્હો નોંધી શકદારના સગડ દબાવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00