ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

ભાટીયાના લોહાણા અગ્રણીનું સ્વાઈનફ્લૂની બીમારીથી મૃત્યુ

ભાટીયા તા. ૧૧ઃ ભાટીયાના મૂળ વતની હાલ જામનગરમાં રહેતા વિજયભાઈ કુમાર મોહનલાલ સામાણી ભાટીયા ગામના લોહાણા સમાજમાં તેમજ વેપારી આગેવાન તરીકે વર્ષો સુધી પોતાની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉમદા સેવા આપતા હતા.

વિજયભાઈને છેલ્લા પાંચેક દિવસથી સ્વાઈનફ્લૂની અસર થવાથી તેઓની જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમ્યાન રવિવારે વ્હેલી સવારે ૫ઃ૩૦ વાગ્યે વિજયભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતાની પાછળ પત્ની, પુત્ર, પુત્રી અને પરિવારને વિલાપ કરતા છોડી ગયેલ છે. તેમના મૃત્યુના ભાટીયા પંથકમાં સમાચાર વાયુવેગે પ્રસરતા લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00