કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગરમાં ડેન્ગ્યુ, મેલેરીયાના ચાર કેસ નોંધાયા ઃ દર્દીઓમાં વધારો

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં રોગચાળો હજુ સંપૂર્ણ નાબૂદ થયો નથી જો કે ગઈકાલે ભારે બીમારીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જામનગરમાં લાંબા સમયગાળાથી રોગચાળો ફેલાયો છે. ગઈકાલે પણ જી.જી.હોસ્પિટલમાં ત્રણ દર્દીઓને મેલેરીયાનો રોગ લાગુ પડ્યો હોવાનો રિપોર્ટ મળ્યો હતો. એક દર્દીને સ્વાઈનફ્લૂની આશંકાને કારણે તેનાં જરૃરી પરીક્ષણ કરાવવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ સાંજે મળનાર છે. બીજી તરફ આઈસીયુ વોર્ડમાંથી બે દર્દીઓની તબીયત સારી થતા તેમને રજા આપવામાં આવી હતી. આથી હાલ કુલ ત્રણ દર્દી સારવારમાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription