પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

રક્તદાન કેમ્પ

ખંભાળીયા તા. ૧૩ઃ વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ભાણવડના સામુહિક આારોગ્ય કેન્દ્રમાં સવારે ૧૦ થી ૧ સુધી તથા ખંભાળીયાની જનરલ સરકારી હોસ્પિટલમાં સાંજે ૫ થી ૭ સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પનું આયોજન ખંભાળીયાની જનરલ હોસ્પિટલની બ્લડ બેંક, જિલ્લા એન.સી.ડી.સેલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription