દિલ્હીના કારોલ બાગમાં લાગી ભીષણ આગઃ ૪ લોકો જીવતા ભડથુંઃ એકની હાલત ગંભીર / સ્પેનમાં પૂર અને સમુદ્રમાં તોફાનના કારણે ૪૦ ફુટ અધધધ મોજા ઉછળ્યાઃ ફ્લેટોની ત્રીજા માળની બાલ્કનીઓ તુટી / ૪૦ વર્ષ જુનો ડરઃ નિરંકારી ભવન પરનો હુમલો શું ખાલિસ્તાનની મુવમેન્ટની શરૃઆત છે કે શું ...? / સત્તા પરિવર્તન સાથે બદલાઈ માલદીવની હવાઃ માલદીવ પાછા નહીં આપે ભારતે આપેલા ગિફટ હેલિકોપ્ટરો / ટૂંક સમયમાં આવી શકે છે ૧૦૦ રૃપિયાની નવી ચલણી નોટોઃ આરબીઆઈ આજે આપી શકે છે મંજુરી

શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટના હોદ્દેદારોની વરણી

જામનગર તા. ૧૬ઃ જામનગર શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટ મંડળની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ટ્રસ્ટના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વેલજીભાઈ હરિયા (પ્રમુખ), ગુલાબચંદ શાહ (ઉપપ્રમુખ), કિશોર શાહ (માનદ્મંત્રી), (મે. ટ્રસ્ટી), હિતેષ હરિયા (જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી) (સહમાનદ્મંત્રી) તથા દિલીપ સોમચંદ ચંદરિયા (ખજાનચી) ની વરણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00