રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આવતીકાલે શહેરીજનોને મળી શકશે

જામનગર તા. ૧રઃ ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, કુટીર  ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષાના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા) તા. ૧૩-૭-ર૦૧૯, શનિવારના પોતાની ઓફિસમાં જામનગર શહેર અને જિલ્લાના લોકોને મળશે અને જે વ્યક્તિના પ્રશ્નો હશે તેની અરજીની નકલ સાથે એમની મુલાકાત લઈ શકે છે. જેથી સતત લોકો સાથે જોડાયેલા રહેતા રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા) દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળશે.

જામનગરમાં રણજીત ટાવરમાં આવેલી ઓફિસે તા. ૧૩-૭-ર૦૧૯, શનિવારના સવારે ૧૧ થી બપોરના ર કલાક દરમિયાન શહેરીજનો રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ને મળી શકશે તેમ રાજ્યમંત્રીના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription