બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

છત્તીસગઢના તિસ્તારામવિસ્તારમાં નકસલી હુમલોઃ સીઆરપીએફના ૮ જવાન શહીદઃ ૪ ઘાયલ

છત્તીસગઢ તા. ૧૩ઃ છત્તીસગઢના સુકમા ગામમાં તિસ્તારામ વિસ્તારમાં આજે સવારે નકસલી હુમલો થયો છે.

આ હુમલામાં નકસલીઓએ એલઈડી મારફત બ્લાસ્ટ કરાવતા તે સ્થળે હાજર સીઆરપીએફના આઠ જવાનો ગંભીર ઈજા થવાથી શહીદ થઈ ગયા છે. જ્યારે બ્લાસ્ટના કારણે સીઆરપીએફના જ ચાર જવાનો ઘાયલ થયા છે. હુમલાના પગલે તંત્ર ચોકન્નું બન્યું છે. ધસી ગયેલા તંત્રવાહકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ આરંભી હતી અને આ બ્લાસ્ટ પાછળ સંડોવાયેલા નકસલીઓના સગડ દબાવવાનું શરૃ કર્યું હતું.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00